Wednesday, 6 May 2015

વાંચવા જેવું:  કેટલીક રસપ્રદ વેબ સાઈટની માહિતી આપી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલાં કેટલાક પુસ્તકોની માહિતી આપી છે.

જાણવા જેવું: ગુજરાત અને ગુજરાતી વિષે થોડી વધારે જાણવા જેવી માહિતી આપી છે.

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

વિસરાઈ જતી વારસાઈ વાર્તાઓ
Gujarati Children Story Book

મેં "વિસરાઈ જતી વારસાઈ વાર્તાઓ" નામનું બાળ વાર્તાઓનું પુસ્તક તૈયાર કર્યું છે.
These stories are also translated in English so children not knowing Gujarati can also read and enjoy. Word Meanings are also given so children can learn some Gujarati words.

અમેરિકા સ્થિત એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી પુસ્તકો એમની website પર મુકે છે એમાં આ વાર્તાઓની ebook મૂકી છે.

Download this eBook Free of Cost from:

http://www.ekatrafoundation.org/books/?book=48

(web site of Ekatra Foundation for ebooks -> http://www.ekatrafoundation.org/books/)

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Wednesday, 16 July 2014

મારી ગુજરાતી બાળ વાર્તાઓની ઇબુક‏ Gujarati Children Story Book

વિસરાઈ જતી વારસાઈ વાર્તાઓ

Gujarati Children Story Book

મેં "વિસરાઈ જતી વારસાઈ વાર્તાઓ" નામનું બાળ વાર્તાઓનું પુસ્તક તૈયાર કર્યું છે. આપણે બાળપણમાં વડીલો પાસેથી વાર્તાઓ સાંભળી હતી જે હવે વિસરાઈ રહી છે. આવી વાર્તાઓ આ પુસ્તકમાં મૂકી છે. જે વાર્તાઓ અન્ય કોઈ પ્રકાશનમાં જોવા નથી મળી એવી વાર્તાઓ લીધી છે.

ગુજરાતની સરકારી શાળાઓમાં આ પુસ્તક નિ:શુલ્ક મોકલવાનો છું.

These stories are also translated in English so children not knowing Gujarati can also read and enjoy. Word Meanings are also given so children can learn some Gujarati words.

અમેરિકા સ્થિત એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી પુસ્તકો એમની website પર મુકે છે એમાં આ વાર્તાઓની ebook મૂકી છે.

Download this eBook Free of Cost from:

http://www.ekatrafoundation.org/books/?book=48

(web site of Ekatra Foundation for ebooks -> http://www.ekatrafoundation.org/books/)

ગુજરાતી બાળ વાર્તાઓમાં રસ ધરાવતા વડીલોને આની જાણ કરશો જેથી નવી પેઢીના બાળકોને આનો લાભ મળે.

Friday, 28 February 2014

બાળ પ્રતિભામાં કેટલાક બાળકોના નિબંધ વાંચો. આપની પ્રતિભામાં થોડાં વધુ કાવ્યો અને એક સરસ લેખ વાંચો. તમારી રચના પણ મોકલશો

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વધુ વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy. વાર્તાઓની નવી લીંક પણ મૂકી છે.

ઉપયોગી સાઈટ્સમાં ગુજરાતી સુગમ સંગીત માણવા એક લીંક આપી છે.

વાંચવા/જાણવા જેવું...માં ગુજરાતી ભાષા વિષે વધુ માહિતી આપી છે.

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Thursday, 30 January 2014

આપની પ્રતિભામાં કેટલીક રચનાઓ મૂકી છે. તમારી રચના પણ મોકલશો

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 31 December 2013

વાંચવા/જાણવા જેવું: તાજેતરમાં પ્રકાશિત થયેલાં કેટલાક પુસ્તકોની માહિતી આપી છે.

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 27 August 2013

આપણે બાળપણમાં ઘણી વાર્તાઓ સાંભળી હતી જે હવેની પેઢીમાં વિસરાઈ ગઈ છે. આવી કેટલીક વાર્તાઓ અહીં આપું છું. બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 6 August 2013

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં રમણલાલ સોનીની વાર્તા મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy.

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા