મારી વાર્તાઓની ઓડિયો સાંભળવા ગુજરાતી બાળ વાર્તાઓ ઓડિયો એમપી૩
ચાલો, ગુજરાતી વારસો જીવંત રાખીએ. નવી પેઢીનો ગુજરાતી સાથેનો સેતુ જાળવી રાખવા એમને સ્પર્ધાઓ, ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરીએ.
Pages
- હોમ પેજ
- આ બ્લોગ વિષે
- ગુજરાતી શીખો Learn Gujarati
- બાળ કાવ્યો/બાળ વાર્તાઓ - Gujarati Bal Varta - Gujarati Children Stories
- વાંચવા જેવું
- જાણવા જેવું
- ગુજરાત પરિચય - KNOW GUJARAT
- બાળ રમતો
- બાળકોના પુસ્તકો
- બાળ કાવ્યો (અંગ્રેજી અનુવાદ સાથે બાળકોની કવિતાઓ)
- આપની પ્રતિભા - ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી લખવા
- ઉપયોગી ગુજરાતી સાઈટ્સ
- India Children Stories
- બાળ વાર્તાઓ સાંભળો...ગુજરાતી બાળ વાર્તાઓ ઓડિયો એમપી૩
- પ્રાચીન ગુજરાતી કવિતાઓ
- વિસરાતી જીવનશૈલી વિષે
- સંપર્ક
Monday 14 August 2017
Wednesday 2 August 2017
હું બાળકોના પુસ્તકો લખું છું અને ગુજરાતની શાળાઓમાં નિઃશુલ્ક આપું છું. મારું વિશેષ ધ્યાન કોઈ પુસ્તક લખવામાં જ રહેતું હોઈ આ બ્લોગ માટે ગુજરાત / ગુજરાતી ભાષા વિષે નિયમિત માહિતી નથી આપી શકતો. આ બ્લોગના વાચકોની સંખ્યા નિયમિત રીતે વધી રહી છે તે જોતાં હવેથી શક્ય હશે તો દર અઠવાડિયે મારા પુસ્તકનું એક એક પ્રકરણ અહીં બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં મુકતો રહીશ.
- તુષાર અંજારિયા
- તુષાર અંજારિયા
Subscribe to:
Posts (Atom)