ઉપયોગી ગુજરાતી સાઈટ્સ

કેટલીક  ઉપયોગી ગુજરાતી સાઈટ્સ:

> ગુજરાતી ભાષાનો અદ્વિતીય જ્ઞાનકોશ (2.81 Lakh Words, 8.22 Lakh Meanings, 26 Years Of Devotion, 9200 Pages - All At    Single Click Now) - bhagvadgomandal.com

> ગુજરાતી Dictionary, Thesaurus, English to Gujarati Dictionary, Phrases, Proverbs - gujaratilexicon.com

> ગુજરાતી કાવ્યોનો રસથાળ: kavilok.com
and
https://www.facebook.com/kavilok

> સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું ઇ-સામયિક 'સંચયન' .
''એકત્ર'' ફાઉન્ડેશ દ્વારા ગુજરાતી સામયિકો અને પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન કરી 'સંચયન' -ડાયજેસ્ટ દ્વારા ગુજરાત તેમજ ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચનનું એક ઉત્તમ નજરાણું મળ્યું છે.
http://www.ekatramagazines.com/category/sanchayan/  અને http://www.ekatrafoundation.org/books/  સાઈટ પરથી 'સંચયન'ના ઉત્કૃષ્ટ અંકો વાંચી શકાશે જેમાં ગુજરાતીના શ્રેષ્ઠ સામયિકો અને પુસ્તકોમાંથી નામાંકિત લેખકોના કાવ્યો/વાર્તાઓ/લેખો/નિબંધોની ચુંટીને આપ્યા છે. ફુરસદના સમયે ગમે ત્યાંથી માત્ર એક ક્લિક કરીને આવું સુંદર અને ઉપયોગી વાંચન થઇ શકશે.

ઉત્કૃષ્ટ, સંસ્કારી ગુજરાતી વાંચન માટેની વેબ સાઈટસ: 
http://aksharnaad.com/
http://www.readgujarati.com/

ગુજરાતના પ્રાચીન લોકગીતો અને સંતોના પરંપરાગત ભજનોનું Audio Recording અસલના ગાયકો / ભજનીકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તે માણો...
http://ramsagar.org/

ગુજરાતી કહેવતોનો સરસ સંગ્રહ:
http://www.doltabad.myewebsite.com/articles/gujarati-kahevat.html

સાચા મોતી જેવી ગુજરાતી કાવ્ય પંક્તિઓનો સંગ્રહ
http://www.doltabad.myewebsite.com/articles/moti-veraya-chowk-ma.html

> ગુજરાતી સાહિત્ય પરિષદનીVideos on Youtube:

http://www.youtube.com/user/GujSahityaParishad

> ગુજરાતી સાહિત્ય પરિષદના વ્યાખ્યાનો Online માણો:
ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કરેલાં વ્યાખ્યાનો જોવા/સાંભળવા: Search gujarati sahitya parishad on Youtube

> જો તમે ગુજરાતી સાહિત્યના રસિયા હો અને ૬૦ વર્ષથી ચાલતી પ્રખ્યાત બુધ સભાના વ્યાખ્યાનો online જોવા/સાંભળવા માંગતા હો તો....
Search budh sabha on Youtube

> ગુજરાતી વિશ્વકોષની web site: http://vishwakosh.org/
> ગુજરાતી સુગમ સંગીતના શોખીનો માટે ખુશખબર:
ગુજરાતી હોવાનો ઉત્સવ - સમન્વય 
ગુજરાત સમાચાર દ્વારા વર્ષ ૨૦૦૫થી દર વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત થતો કાવ્ય સંગીત સમારોહ

 ૨૦૧૪ના પ્રોગ્રામ ફ્રીમાં માણો:
Search on Youtube: Gujarat Samachar-Samanvay Music Show 
You will see a Play List of Samanvay Videos

1 comment:

Learn Marathi by Kaushik Lele said...

I have started to help people "Learn Gujarati through English- Online and free"
Blog is
http://learn-gujarati-from-english.blogspot.com

I am thoroughly discussing grammar here. And teaching concepts step by step.
It has 28 lessons as of now and I keep adding lessons every day.

I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
viz.
http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)

I want to complete Gujarati blog as extensive as my Marathi blog.

So I request you to visit my blogs. Let me know your feedback. I would really appreciate if you can give link to my blog on your website