રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ!
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે. વાલ્મીકિ રામાયણમાં
૨૪૦૦૦ શ્લોક છે. રામાયણના પ્રત્યેક ૧૦૦૦ શ્લોકના પ્રથમ અક્ષરને લઇ, સાથે ગોઠવવાથી
ગાયત્રી મંત્ર બને છે! ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો છતાં
રામાયણ સાથેનું એનું આવું ચમત્કારી મહત્વ છે.
Ramayana’s
Significance to Gayatri Mantra!
There are 24 letters in the Gayatri Mantra and
there are 24,000 Shlokas (Stanza) in the Valmiki Ramayana. The first letter of every 1000th Shloka together of
the Ramayana forms the Gayatri Mantra. While the Gayatri Mantra has been
actually first mentioned in the Rig Veda, it has this miraculous significance with
the Ramayana.
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Letter
= અક્ષર (akshar). Stanza = શ્લોક (shloka). Miraculous = ચમત્કારી (chamatkaari). Significance = મહત્વ (mahatva).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
અક્ષર = Letter (લેટર).
શ્લોક = Stanza (સ્ટેન્ઝા). પ્રથમ =
First (ફર્સ્ટ). ઉલ્લેખ = Reference (રેફરન્સ). ચમત્કારી = Miraculous (મિરેક્યુલસ). મહત્વ = Significance (સિગ્નીફીકન્સ).
No comments:
Post a Comment