રામ નામનો અર્થ

રામ નામનો અર્થ

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

રઘુકુળના કુળગુરૂ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના જયેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું. એમણે સમજાવ્યું કે 'રામ' નામ બે બીજ અક્ષરનું બને છે - અગ્નિ બીજ 'રા' અને અમૃત બીજ 'મ'. અગ્નિ બીજ આત્મા, મન અને શરીરને ઉદ્દીપ્ત કરે છે.  અમૃત બીજ શરીરમાં પ્રાણ શક્તિ ચેતનવંત કરે છે.

Meaning of the Name Ram

Maharshi Vashishta, the Guru of Raghu dynasty named king Dashrath’s eldest son Ram. He explained that the name 'Rama' is made up of two beej aksharas (alphabetical seeds): Agni beej (seed) ‘Ra’ and Amrut beej (seed) ‘Ma’. Agni beej energizes the soul, mind and body. Amrut beej invigorates the prana shakti (life force) in all the body.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Dynasty = રાજવંશ (raajvansh). Eldest = જ્યેષ્ઠ (jyeshtha). Son = પુત્ર (putra). To Explain = વર્ણન કરવું (varnan karavu), સમજાવવું (samajaavavu). Name = નામ (naam). Seed = બીજ (beej). To Energize = ઉત્સાહિત કરવું (utsaahit karavu). Soul = આત્મા (aatmaa). Mind = મન (man). Body = શરીર (sharir). To Invigorate = ચેતનવંત બનાવવું (chetanvant banaavavu). Life Force = પ્રાણ શક્તિ (praan shakti).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

જયેષ્ઠ = Eldest (એલ્ડેસ્ટ). પુત્ર = Son (સન). નામ = Name (નેમ). સમજાવવું = To Explain (ટુ ઇક્સ્પ્લેન). બીજ = Seed (સીડ). અક્ષર = Letter (લેટર). આત્મા = Soul (સોલ). મન = Mind (માઈન્ડ). શરીર = Body (બોડી). ઉદ્દીપ્ત કરવું = To Energize (ટુ એનર્જાઈઝ).  પ્રાણ શક્તિ = Life Force (લાઈફ ફોર્સ). ચેતનવંત કરવું = To Invigorate (ટુ ઇન્વીગરેટ).



No comments: