Friday, 28 February 2014

બાળ પ્રતિભામાં કેટલાક બાળકોના નિબંધ વાંચો. આપની પ્રતિભામાં થોડાં વધુ કાવ્યો અને એક સરસ લેખ વાંચો. તમારી રચના પણ મોકલશો

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વધુ વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy. વાર્તાઓની નવી લીંક પણ મૂકી છે.

ઉપયોગી સાઈટ્સમાં ગુજરાતી સુગમ સંગીત માણવા એક લીંક આપી છે.

વાંચવા/જાણવા જેવું...માં ગુજરાતી ભાષા વિષે વધુ માહિતી આપી છે.

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Thursday, 30 January 2014

આપની પ્રતિભામાં કેટલીક રચનાઓ મૂકી છે. તમારી રચના પણ મોકલશો

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 31 December 2013

વાંચવા/જાણવા જેવું: તાજેતરમાં પ્રકાશિત થયેલાં કેટલાક પુસ્તકોની માહિતી આપી છે.

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 27 August 2013

આપણે બાળપણમાં ઘણી વાર્તાઓ સાંભળી હતી જે હવેની પેઢીમાં વિસરાઈ ગઈ છે. આવી કેટલીક વાર્તાઓ અહીં આપું છું. બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં વિસરાઈ જતી વાર્તાઓ મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 6 August 2013

બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં રમણલાલ સોનીની વાર્તા મૂકી છે. It is given with English Translation & Words Meaning so children not knowing Gujarati can also enjoy.

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 23 July 2013

દુનિયાભરમાંથી આ બ્લોગનો ઉપયોગ બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માટે થઇ રહ્યો છે આથી બાળ વાર્તાઓ / બાળ કાવ્યોની વધારે Links મૂકી છે જેનો લાભ લેશો

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

- તુષાર અંજારિયા

Tuesday, 26 March 2013

ગુજરાતી વારસો

ચાલો, ગુજરાતી વારસો જીવંત રાખીએ. નવી પેઢીનો ગુજરાતી સાથેનો સેતુ જાળવી રાખવા એમને સ્પર્ધાઓ, ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરીએ.