Wednesday 2 August 2017

હું બાળકોના પુસ્તકો લખું છું અને ગુજરાતની શાળાઓમાં નિઃશુલ્ક આપું છું. મારું વિશેષ ધ્યાન કોઈ પુસ્તક લખવામાં જ રહેતું હોઈ આ બ્લોગ માટે ગુજરાત / ગુજરાતી ભાષા વિષે નિયમિત માહિતી નથી આપી શકતો. આ બ્લોગના વાચકોની સંખ્યા નિયમિત રીતે વધી રહી છે તે જોતાં હવેથી શક્ય હશે તો દર અઠવાડિયે મારા પુસ્તકનું એક એક પ્રકરણ અહીં  બાળ વાર્તાઓ / બાળ કાવ્યો માં મુકતો રહીશ.

- તુષાર અંજારિયા

No comments: